Ahmedabad Navratri Second Day Pics
  • Home
  • Photo Gallery
  • Photos: ફૂલ ગરબો રે મારો ફૂલ ગરબો….અમદાવાદી ખેલૈયાઓ બીજા નોરતે મન મૂકીને ઝૂમ્યા

Photos: ફૂલ ગરબો રે મારો ફૂલ ગરબો….અમદાવાદી ખેલૈયાઓ બીજા નોરતે મન મૂકીને ઝૂમ્યા

 | 8:30 am IST

નવરાત્રીના બીજા નોરતે અમદાવાદી ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અમદાવાદના કલબ, પાર્ટી પ્લોટમાં ગરબાનો માહોલ જોવા મળ્યો હતો. પાર્ટી પ્લોટ અને કલબોમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓની એક તસવીરી ઝલક અમે તમારા માટે રજૂ કરી છે.