Ahmedabad Rathayatra Security
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : આવી રહેશે અમદાવાદ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા, જાણીને રહી જશો દંગ

Video : આવી રહેશે અમદાવાદ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા, જાણીને રહી જશો દંગ

 | 12:36 pm IST

અસાઢી બીજે અમાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નિકળશે. લાખો લોકોએ દર્શનનો લાભ લેશે. રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભગવાનની આ યાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના ના ઘટે તે માટે સુરક્ષાની પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ, અર્ધસુરક્ષાબળો સુરક્ષાની જવાબદારી સંભાળશે. એકલા 25,000 જ રથયાત્રાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોતે જ સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. આ વખતે ઈઝરાયેલી સ્ટાઈલથી રથયાત્રાની સુરક્ષા કરવામાં આવશે.