Aida Martinez Shared Bold and Hot Pics
  • Home
  • Featured
  • Photos: આ હસીનાએ શેર કર્યા બિકિનીમાં બૉલ્ડ ફૉટો, સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

Photos: આ હસીનાએ શેર કર્યા બિકિનીમાં બૉલ્ડ ફૉટો, સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

 | 12:51 pm IST

હૉલીવુડ મૉડલ અને સિંગર એડા માર્ટિનેઝ પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે ફૉટો્સ પોસ્ટ કરતી રહેતી હોય છે. તાજેતરમાં જ એડાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે.

આ પણ વાંચો: Photos: કરીના કપૂરે ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 38મો બર્થડે, ના જોવા મળ્યો તૈમુર

આ તસવીરો તેના ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં એડા પોતાનું કિલર ફિગર બતાવતી જોવા મળી રહી છે. હૉલીવુડન આ અભિનેત્રી ક્યારેક બિકિનીમાં તો ક્યારેક ન્યૂડ ફૉટો પોસ્ટ કરતી હોય છે. તેનો આ બૉલ્ડ અંજાજ ફેન્સને દીવાના બનાવે છે.

આ પણ વાંચો: Photos: અનુષ્કાને અપાયો સ્મિતા પાટિલ એવોર્ડ, બનારસી સાડીમાં લાગી રહી છે અત્યંત સુંદર

એડ પોતાની હૉટ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ પહેલા પણ ઘણીવાર એડા પોતાની હૉટ ફૉટો શેર કરી ચુકી છે.

આ પણ વાંચો: Photos: શાહરૂખ ખાનની આ સાળી ઇમરાન હાશ્મી સાથે કરશે રોમાન્સ