AIMIM MLA Akbaruddin Owaisi threat PM Modi
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ધારાસભ્ય ભાન ભુલ્યાં, PM મોદીના ચાળા પાડ્યાં ને પછી…

Video : ધારાસભ્ય ભાન ભુલ્યાં, PM મોદીના ચાળા પાડ્યાં ને પછી…

 | 5:03 pm IST

અસદુદ્દીનના નાના ભાઈ અકબરૂદ્દીન ઓવૈશીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદીત નિવેદન આપ્યું છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા AIMIMના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈશીના નાના ભાઈ અકબરૂદ્દીનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે હૈદરાબાદના ચારમિનાર વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતા હાસ્યાસ્પદ એક્ટિંગ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન