Air France flight Delhi to Paris asks 26 passengers to voluntarily disembark
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ફ્લાઈટ શરૂ થાય એ પહેલાં જ મુસાફરોને નીચે ઉતાર્યા, લોકોએ ખરી-ખોટી સંભળાવી

VIDEO: ફ્લાઈટ શરૂ થાય એ પહેલાં જ મુસાફરોને નીચે ઉતાર્યા, લોકોએ ખરી-ખોટી સંભળાવી

 | 5:49 pm IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે દિલ્હીથી પેરિસ જતી ફ્લાઈટનો. એવું કહેવામાં આવ્યું કે આ ફ્લાઈટમાં અચાનક જ ટેક્નિકલ પ્રોબ્લેમ થયો અને લોડ વધી ગયો. માટે યાત્રીઓને વિનંતી કે સ્વૈચ્છિક રીતે બહાર ઉતરી જાય. આ ફ્લાઈટ દિલ્હીથી પેરિસ જતી હતી. ફ્લાઈટ નંબર AF225નો આ બનાવ છે.

હવે લોકો આ પ્રોબ્લેમને એર લાઈન્સનો પ્રોબ્લેમ ગણાવી રહ્યા છે અને એર લાઈન્સનો ઉધડો લઈ રહ્યા છે. કોઈ કહે છે કે તમારી વજન ગણતરીમાં ભુલ હશે તો કોઈ કહે છે કે આવું પણ થયું હશે ખરૂ? આ રીતે લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. તો જુઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન