Omg ! શ્રીદેવી દીકરી ખુશી કપૂર સાથે એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ - Sandesh
  • Home
  • Photo Gallery
  • Omg ! શ્રીદેવી દીકરી ખુશી કપૂર સાથે એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ

Omg ! શ્રીદેવી દીકરી ખુશી કપૂર સાથે એરપોર્ટ પર થઈ કેમેરામાં કેદ

 | 4:52 pm IST

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી નાની દીકરી ખુશીની સાથે રવિવાર બપોરે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. રવિવાર બપોરએ શ્રીદેવી પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશીની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે દરમિયાન શ્રીદેવી કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. ખુશી કપૂર ઓરેન્જ ટોપ અને ડેનિમ લુકમાં દેખાઈ હતી. તેમજ મલાયકા અરોરા પણ એરપોર્ટ પણ જોવા મળી હતી. ગત વર્ષે લગ્નના બંધનમાં જોડાયેલી અભિનેત્રી રિયા સેન પતિ શિવમ તિવારીની સાથે એરપરોર્ટ પર દેખાઈ હતી. જ્યારે ઝરીન ખાન વ્હાઈટ ટી-શર્ટ, બ્લૂ જીલ્સની સાથે પ્રિન્ટેડ શર્ગમાં કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે લાંબા સમય સુધી બોલિવૂડથી ગાયબ રહેનાર પ્રાચી દેસાઈ પણ કેમેરામાં કેદ થઈ હતી. અર્જુન કપૂરનાં કઝિન ભાઈ મોહિત મારવાહના લગ્નમાં શામેલ થવા માટે બોલિવુટ સ્ટાર દુબાઈ પહોંચ્યા હતા.