માદક એક્સપ્રેશન્સ સાથે એરટેલ ગર્લ બની બોલ્ડ, જુઓ સનસની મચાવે તેવા Photos - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • માદક એક્સપ્રેશન્સ સાથે એરટેલ ગર્લ બની બોલ્ડ, જુઓ સનસની મચાવે તેવા Photos

માદક એક્સપ્રેશન્સ સાથે એરટેલ ગર્લ બની બોલ્ડ, જુઓ સનસની મચાવે તેવા Photos

 | 5:41 pm IST

ટીવી પર એરટેલની જાહેરાતમાં એક સુંદર યુવતી જોવા મળે છે, જેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ યુવતીનું નામ છે સાશા છેત્રી. વર્ષ 2014માં સાશાની જાહેરાત ટીવી પર આવતી થઇ હતી અને જોતજોતામાં લોકો વચ્ચે તે લોકપ્રિય થઇ ગઇ હતી.

હાલમાં ફરી તેની જાહેરાત ધૂમ મચાવી રહી છે. સાશા એક મોડલ છે અને યુટ્યુબ પર તેનું એક ગીત પણ આવી ચૂક્યું છે. સાશા દેહરાદૂનની નિવાસી છે અને તેણે ક્યારેય વિચાર્યું નહોંતુ કે તે આટલી લોકપ્રિયતા હાંસલ કરશે.