ઐશ્વર્યા-અભિષેકે લીધી ગૌરી ખાનના સ્ટોરની મુલાકાત, pics થયા વાઇરલ - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ઐશ્વર્યા-અભિષેકે લીધી ગૌરી ખાનના સ્ટોરની મુલાકાત, pics થયા વાઇરલ

ઐશ્વર્યા-અભિષેકે લીધી ગૌરી ખાનના સ્ટોરની મુલાકાત, pics થયા વાઇરલ

 | 1:11 pm IST

નવા વર્ષની ઉજવણી કર્યા બાદ બોલિવૂડ કલાકારો એકબીજા સાથે દેખા દેવા લાગ્યા છે. 1 જાન્યુઆરી 2018ના રોજ આવા જ અંદાજમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ગૌરી ખાનના સ્ટોરમાં જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની આ મુલાકાતની તસવીરો ગૌરીએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.