'જલસા'માંથી જુદા થઈ આ આલીશાન ફ્લેટને અભિષેક-ઐશ્વર્યા બનાવશે પોતાનું ઘર, જુઓ Pics - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘જલસા’માંથી જુદા થઈ આ આલીશાન ફ્લેટને અભિષેક-ઐશ્વર્યા બનાવશે પોતાનું ઘર, જુઓ Pics

‘જલસા’માંથી જુદા થઈ આ આલીશાન ફ્લેટને અભિષેક-ઐશ્વર્યા બનાવશે પોતાનું ઘર, જુઓ Pics

 | 11:46 am IST

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને લીધેલા ફ્લેટની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ આલીશાન ફ્લેટમાં અભિષેક બચ્ચન તેની પત્ની અને દીકરી સાથે રહેવા જશે તેવી અટકળો પણ તેજ થઈ છે. 21 કરોડના આ ફ્લેટની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ બિલ્ડીંગમાં ઐશ્વ્રર્યા અભિષેકના પાડોશી સોનમ કપૂર, વિરાટ કોહલી, પ્રિયંકા ચોપડા અને કંગના રનૌત હશે. તેમણે પણ અહીં ફ્લેટ ખરીદ્યા છે.