aishwarya-majmudar-gave-her-opinionaishwarya-majmudar-gave-her-op
  • Home
  • Entertainment
  • #MeToo અંગે ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે આપ્યો પોતાનો અભિપ્રાય

#MeToo અંગે ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે આપ્યો પોતાનો અભિપ્રાય

 | 11:04 pm IST

અંકલેશ્વરનાં આંગણે નવરાત્રિ મહોત્સવમાં પોતાનો સ્વર આપી રહેલી ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે  #meeToo કેમ્પેઈન વિશે પોતાનો મંતવ્ય આપ્યો છે.

ઐશ્વર્યા મજમુદારે #meeToo અંગે કે, પોતાના ન્યાય માટે લડવું એ સારી વાત છે. પણ આપણે હિંમત રાખવી જોઈએ. જો આપણને લાગે કે કઈક ખોટું થઈ રહ્યું છે તો તે સમયે જ બાબત ને બહાર લાવો. વધુમાં જણાવ્યુ કે, ‘હું મારી જાતને નસીબવાળી માનું છુ કેમકે આવું કંઈ મારી સાથે નથી થયું. અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ આવો કોઈ સંજોગ ન આવે’. પરંતુ જો કોઈ સાથે આવી કોઈ ઘટના બને તો ત્યારે જ બહાર પાડવી જોઈએ. હું એવી બધી જ મહિલાઓની સાથે જ છું કે જેને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન