NIFTY 9,788.15 +33.80  |  SENSEX 31,354.11 +95.26  |  USD 64.1100 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ video જોઈને તમે ઝટપટ ડાઉનલોડ કરી લેશો તેની ગેરેન્ટી

આ video જોઈને તમે ઝટપટ ડાઉનલોડ કરી લેશો તેની ગેરેન્ટી

 | 1:44 pm IST

ગુજરાતની જાણીતી સિંગર ઐશ્વર્યા મુજુમદારનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે જાણીતું ગુજરાતી ગીત ”તારો આંખનો અફીણી…” ને એકદમ અલગ અંદાજમાં રજૂ કર્યું છે. દરેક ગુજરાતીને ગમતુ આ ગીત અલગ અંદાજમાં કેવુ લાગે છે તે માટે તો તમારે આ વીડિયો જ જોવો પડશે. ઐશ્વર્યા મુજુમદારે આ ગીત તેના ફેસબુક પર શેર કર્યું છે, જે ધીમે ધીમે ફેમસ થઈ રહ્યુ છે.