Aishwarya rai and Aaradhya bachchan Dance Video from wedding function
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • દીકરી આરાધ્યાનો ડાન્સ જોઇ ઐશ્વર્યા રાય પણ મંત્રમુગ્ધ થઇ ગઇ, જુઓ Video

દીકરી આરાધ્યાનો ડાન્સ જોઇ ઐશ્વર્યા રાય પણ મંત્રમુગ્ધ થઇ ગઇ, જુઓ Video

 | 6:51 pm IST
  • Share

ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચને તાજેતરમાં જ પોતાના સંબંધીના લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. આ ફંક્શનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આ ફંક્શનમાં ઐશ્વર્યા અને તેની દીકરી આરાધ્યાએ ડાન્સ કર્યો હતો જેનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યા, અભિષેક સાથે સ્ટેજ પર દેસી ગર્લ ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.

આ વીડિયોમાં ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક સ્ટેજ પર બાકી લોકો સાથે ઉભેલા નજર આવી રહ્યા છે. જ્યારે ફિલ્મ દોસ્તાનાનું સોંગ દેસી ગર્લ વાગે છે ઐશ્વર્યા અને આરાધ્યા ડાન્સ કરવા લાગે છે. દરમિયાન અભિષેક પણ દીકરી અને પત્નીનો સાથે આપે છે. આરાધ્યાનો ડાન્સ જ્યાપે પૂર્ણ થાય છે ઐશ્વર્યા તેને ખુશ થઇ ગલે લગાવી લે છે. ત્યાં જ અભિષેક પણ પોતાની દીકરીના આ શાનદાર ડાન્સને જોઇ દંગ રહી જાય છે. આ વીડિયોમાં આરાધ્યા રેડ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન