Aishwarya Rai and Priyanka Chopra Attend Wedding Ceremony of Akash-Shloka
  • Home
  • Videos
  • Featured Videos
  • આકાશ-શ્લોકાના લગ્નમાં એશ્વર્યા-પ્રિયંકાની દેખાઈ જોરદાર બોન્ડિંગ, જુઓ વીડિયો

આકાશ-શ્લોકાના લગ્નમાં એશ્વર્યા-પ્રિયંકાની દેખાઈ જોરદાર બોન્ડિંગ, જુઓ વીડિયો

 | 6:55 pm IST

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના 9મી માર્ચે શ્લોકા મહેતાની સાથે લગ્ન થયા છે. આ શાહી લગ્નમાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સ સહિત રાજનીતિક હસ્તિઓ અને વિદેશી મહેમાનોએ હાજરી આપી હતી. તાજેતરમાં આ લગ્નનો એક વીડિય સોશિયલ મીડિયા પર ઝડપી રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મિસ વર્લ્ડ એશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપડા સ્ટેજ પર નાચતા નજરે આવી રહી છે.

આ બન્ને બોલિવૂડ અભિનેત્રીઓ વચ્ચે પહેલીવાર આવી બોન્ડિંગ જોવા મળી છે. પ્રિયંકા અને એશ્વર્યા સિવાય સ્ટેજ પર કરણ જોહર, હાર્દિક પાંડ્યા પણ નજરે આવી રહ્યા છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને બતાવી દઈએ કે આકાશ-શ્લોકાના લગ્નની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન