એશના પિતાના 13માંના જમણવારમાં અનેક સેલેબ્સે આપી હાજરી, PICS - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • એશના પિતાના 13માંના જમણવારમાં અનેક સેલેબ્સે આપી હાજરી, PICS

એશના પિતાના 13માંના જમણવારમાં અનેક સેલેબ્સે આપી હાજરી, PICS

 | 7:14 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું 13મું કરવામાં આવ્યુ હતુ. એશના પિતાના 13માંનો જમણવાર મુંબઇની એક હોટલમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે બચ્ચન-રાય પરિવાર સહિત સુભાષ ઘાઈ, રોહન સિપ્પી, ગોલ્ડી બહલ, સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચના રોજ હોસ્પિટલમાં કૃષ્ણરાજ રાયે અંતિમ શ્વાસ લીધા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;