NIFTY 10,147.55 -5.55  |  SENSEX 32,402.37 +-21.39  |  USD 64.3275 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • એશ સાથે જોવા મળી આરાધ્યા, આપ્યા હટકે પોઝ:PICS

એશ સાથે જોવા મળી આરાધ્યા, આપ્યા હટકે પોઝ:PICS

 | 1:47 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ઐશ્વર્યા 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે રવાના થઈ હતી. એરપોર્ટ પર દીકરી આરાધ્યાએ મોડલની માફક પોઝ આપ્યો હતો. આરાધ્યાએ બ્લૂ ટીશર્ટ પહેરી હતી, જ્યારે એશ બ્રાઉન ટ્રેન્ચ કોટ સાથે ટોપ અને જીન્સ કેરી કર્યું હતું. એશ સ્ટાઈલિસ્ટ લાગતી હતી. એશ 19 તથા 20 મેના રોજ કાન્સ રેડ કાર્પેટ પર જોવા મળશે.

;