ભાઈના લગ્નમાં માતા સાથે પહોંચી ઐશ્વર્યા, સેલ્ફી લેતાં મહેમાનો પર અકળાઈ આરાધ્યા :pics - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ભાઈના લગ્નમાં માતા સાથે પહોંચી ઐશ્વર્યા, સેલ્ફી લેતાં મહેમાનો પર અકળાઈ આરાધ્યા :pics

ભાઈના લગ્નમાં માતા સાથે પહોંચી ઐશ્વર્યા, સેલ્ફી લેતાં મહેમાનો પર અકળાઈ આરાધ્યા :pics

 | 3:07 pm IST

બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન તાજેતરમાં મેંગલોર પહોંચ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે તેમની માતા વૃંદા રાય પણ હાજર હતા. ઐશ્વર્યા, આરાધ્યા અને વૃંદા રાય મેંગલોર તેના પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ગયા હતા. લગ્નમાં ઐશ્વર્યા અને આરાધ્યા લાલ રંગના ડ્રેસમાં સજ્જ હતા. ઐશ્વર્યા અને આરાધ્યા લગ્ન સમારોહમાં પહોંચ્યા ત્યારથી ત્યાં ઉપસ્થિત મહેમાનોમાં સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. માતા ઐશ્વર્યા સાથે સેલ્ફી લેતાં મહેમાનોથી આરાધ્યા બચ્ચન કંટાળી ગઈ હતી. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.