Video : બચ્ચન બહુ વધુ એક બોલિવૂડ ફિલ્મમાં ચમકશે - Sandesh
NIFTY 10,682.70 -58.40  |  SENSEX 35,149.12 +-238.76  |  USD 67.7000 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : બચ્ચન બહુ વધુ એક બોલિવૂડ ફિલ્મમાં ચમકશે

Video : બચ્ચન બહુ વધુ એક બોલિવૂડ ફિલ્મમાં ચમકશે

 | 5:11 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે હવે ઐશ્વર્યા રાત ઔર દિનની રીમેકમાં નજર આવી શકે છે. ઓરીજનલ ફિલ્મ સત્યેન બોઝે બનાવી હતી જેમાં નરગિસ દત્ત સ્ટાર હતી. આ રીમેકમાં ઐશ્વર્યાને સાઇન કરવાની વાત છે. જેને પ્રેરણા અરોરા અને અર્જુન એન કપૂર પ્રોડ્યુસ કરશે.

સૂત્રોનું માનીએ તો ઐશ્વર્યા પોતાના માટે એક ખાસ રોલની શોધમાં હતી જેમાં તે સારું પરફોર્મ કરી શકે. ફિલ્મમાં ઐશ્વર્યાને એવી મહિલાનું કિરદાર નિભાવવાનો મોકો મળશે જે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરની શિકાર છે. આ પહેલા માધુરી અને તબ્બુના નામ આ ફિલ્મ માટે ચર્ચાયાં હતાં.