Aishwarya Rai Bachhan Crying During National Anthem
  • Home
  • Featured
  • રાષ્ટ્રગીત દરમિયાન રડતી જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ ભાવુક વિડીયો

રાષ્ટ્રગીત દરમિયાન રડતી જોવા મળી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ ભાવુક વિડીયો

 | 3:59 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક પ્રોગ્રામમાં રાષ્ટ્રગીત દરમિયાન પોતાના આંસૂ લુછતી જોવા મળી રહી છે. ઐશ્વર્યા આઈએમસી એગ્ઝીબિશનમાં પહોંચી હતી જ્યાં શબાના આઝમી અને સોનૂ નિગમ જેવી બોલીવુડ હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ વિડીયોમાં જોઇ શકાય છે કે ઐશ્વર્યા રાષ્ટ્રગીતનાં સમ્માનમાં પોતાની જગ્યા પર ઉભી થાય છે. જ્યારે ત્યાં ઉભેલી મહિલાઓને ગ્રુપ ફૉટો ક્લિક કરવા માટે કહેવામાં આવે છે ત્યારે ઐશ્વર્યા પોતાની આંખોથી આંસૂ લુછતી જોવા મળી રહી છે.