દુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ

દુબઈવાસીઓને ઐશ્વર્યાની સુંદરતાએ કર્યા ઘાયલ, સેલ્ફી માટે લોકો બન્યા તલપાપડ

 | 2:57 pm IST

ઐશ્વર્યા રાય બચ્ચન દુબઈ ખાતે એક શો-રૂમના ઉદ્ઘાટન માટે પહોંચી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને આ તકે રોયલ બ્લ્યૂ રંગનું ગાઉન પહેર્યું હતુ જેનાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. ઐશ્વર્યાની એક ઝલક મેળવવા માટે મોલમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન પણ તેના ચાહકોનો ઉત્સાહ જોઈ તેની સાથે સેલ્ફી ક્લિક કરવવા લાગી હતી. થોડા દિવસ અગાઉ જ ઐશ્વર્યા આ કાર્યક્રમ માટે દુબઈ જવા રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર તે બ્લેક આઉટફીટમાં જોવા મળી હતી. જો કે આ ટ્રીપમાં તે આરાધ્યા બચ્ચનને સાથે લીધા વિના જ પહોંચી હતી.