aishwarya-rai-recent-photoshoot-includes-fabulous-curly-hairstyle-and-fancy-metal-jackets
  • Home
  • Photo Gallery
  • ઐશ્વર્યા રાયે કર્લી હેર સ્ટાઇલમાં કરાવ્યું ફોટો શુટ, જોવા મળ્યો એશનો નવો અવતાર

ઐશ્વર્યા રાયે કર્લી હેર સ્ટાઇલમાં કરાવ્યું ફોટો શુટ, જોવા મળ્યો એશનો નવો અવતાર

 | 7:35 pm IST

એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના એક ફોટોશુટના કેટલાક ફોટાઓ સામે આવ્યા છે જેમાં તે એકદમ નવા અવતારમાં જોવા મળી રહી છે. બહુજ ઓછા મેકઅપમાં પાડેલા આ ફોટાઓમાં ઐશ્વર્યા રૂપ રૂપનો અંબાર લાગી રહી છે.

45 વર્ષીય આ અભિનેત્રી હાલમાં જ ફન્ને ખાં ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે અનિલ કપુર અને રાજકુમાર રાવ સાથે કામ કર્યું હતુ. હાલમાં તે સુજોય ધોષ અને મણિરત્નમના નવા પ્રોજેક્ટસ પર કામ કરી રહી છે. આ સીવાય તે વો કૌન થીની રીમેકમાં કામ કરે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.