aishwarya rai sings teri yaad humsafar song throwbach video
  • Home
  • Videos
  • Featured Videos
  • …..શરમીલી નાર જેમ વાળ સરખા કરીને એશ્વર્યા રાયે ગીત ગાતાં જ ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ!

…..શરમીલી નાર જેમ વાળ સરખા કરીને એશ્વર્યા રાયે ગીત ગાતાં જ ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ!

 | 10:46 am IST

બોલિવૂડની ટોપ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન આમ તો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી નથી. પરંતુ તેના અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. હાલમાં જ એશ્વર્યાનો એક જૂનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં તે વીડિયોની જ ચર્ચા છે.

આ વીડિયોમાં એક શો દરમિયાન એશ્વર્યા પોતાનું સિગિંગ ટેલેન્ટ બતાવી રહી છે. આ વીડિયોમાં તે એકદમ શરમાઈ રહી છે અને સુપરહિટ સોન્ગ તેરી યાદ હમસફર સુબહ શામ ગીત ગાતી નજર આવી રહી છે.

એશ્વર્યા રાયના આ જૂના વીડિયોને સિગિંગ સુપરસ્ટારે પોતાના એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. એશ્વર્યા રાયના આ વીડિયોને જોઈને સૌ કોઈ હેરાન રહી ગયું છે. ફેન્સ તેના આ ટેલેન્ટના ખુબ વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એશ્વર્યાએ હાલમાં જ પોતાનો 46મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન