NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4000 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • PICS : ઐશ્વર્યાએ પહેર્યો એકદમ ઉંડા ગળાનો ડ્રેસ, લાગી સુપર પટાખા

PICS : ઐશ્વર્યાએ પહેર્યો એકદમ ઉંડા ગળાનો ડ્રેસ, લાગી સુપર પટાખા

 | 8:29 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી છે. એશ કાન્સના ફર્સ્ટ લુકમાં Yanina Coutureનું ગ્રીન શીર મેક્સી ડ્રેસમાં એકદમ ડીપ નેકલાઇન સાથે જોવા મળી છે. આ ડ્રેસની સાથે તેણે Swarovski બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી તેમજ લોરિયલનો મેક-અપ કર્યો હતો. ઐશ્વર્યા આ મેક્સી ડ્રેસમાં ઘણી જ સુંદર અને સુપરહોટ લાગી રહી હતી.