ajay devgn sister in law tanishaa mukherji Hot photos viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જન્મદિવસ પર અજય દેવગણની સાળીની બોલ્ડ તસવીરો ટોપ ટ્રેન્ડમાં, જોઈ લો તરખાટ મચાવતા PHOTOS

જન્મદિવસ પર અજય દેવગણની સાળીની બોલ્ડ તસવીરો ટોપ ટ્રેન્ડમાં, જોઈ લો તરખાટ મચાવતા PHOTOS

 | 3:37 pm IST
  • Share

તનિષા મુખર્જી(Tanisha Mukherji) એટલે કે અજય દેવગણ(Ajay Devgn)ની સાળી. દરેક ફેન્સને આ વાતની ખબર છે કે અજય દેવગણની સાળી દેખાવમાં ભલભલી અભિનેત્રીને ટક્કર મારે છે. ફિલ્મોથી લઈને તે ટીવી સ્ક્રીન પર પણ જોવા મળી છે. આજે તેનો જન્મદિવસ છે. આ પ્રસંગે અજય દેવગણે તેની સાળીને શુભેચ્છા પણ પાઠવી છે. તનિષા આ દિવસોમાં મુંબઇમાં પરિવાર સાથે નથી પરંતુ તે માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે.

તનિષા મુખર્જી(Tanisha Mukherjee)એ ઘણી સરસ તસવીરો પોસ્ટ કરી છે. તનિષાનો ગ્લેમરસ લુક લોકોને પસંદ આવી રહ્યો છે. તનિષા મુખરજીએ તેની તસવીરો મોનોકનીમાં પોસ્ટ કરી છે. ખુલ્લા આકાશ અને સમુદ્રનું વહેતું પાણી તેની તસવીરોમાં જોવા મળે છે. તનિષા મુખર્જીએ આ લૂકથી લોકોના દિલ જીતી લીધા છે. આ ફોટામાં તે ક્રુઝ પર બેઠેલી જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન