ajay-devgn-takes-family-for-a-lunch-taimur-ali-khan-nisha-inaya-spotted-at-there-school
  • Home
  • Featured
  • Photos: અજય દેવગન તેના પરિવાર સાથે, તૈમુર અને ઇનાયાનો જૂઓ આ ખાસ અંદાજ

Photos: અજય દેવગન તેના પરિવાર સાથે, તૈમુર અને ઇનાયાનો જૂઓ આ ખાસ અંદાજ

 | 10:21 am IST

બોલીવુડના અભિનેતા અજય દેવગન તેના પરિવાર સાથે સમયવીતાવતો નજરે ચડ્યો છે. પરિવાર સાથે સમયવીતાવો આ ખાસ ફોટાઓમાં દેખાઈ રહ્યો છે. અજય સાથે કાજોલ અને તેમનો પરિવાર હાલ રજાઓ માણી રહ્યો છે. અજય દેવગન જાહેરમાં બહુ ઓછો નજરે ચડે છે તેના પરિવાર સાથે.

બોલીવુડમાં હાલ સિતારાઓથી વધુ તેમના બાળકો હિટ છે તેઓ શુ કરે છે ક્યા જાય છે તે પર પ્રશંસકોની મીટ હોય છે. તો તૈમુર અલી ખાન સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલો રહે છે. સાથે સાથે તેની સીસ્ટર ઈનાયા પણ અવારનવાર જોવા મળે છે. ઈનાયાને સ્કૂલ બહાર લેવા આવતી નજરે ચડી સોહા અલી ખાન.

ઈનાયા સોહા સાથે ખુબજ ખુશખુશાલ લાગતી હતી. તો તૈમુર અલી ખાન પણ ખુબજ સુંદર લાગતો હતો. તૈમુર હાલ પ્લે ગ્રુપમાં ભણી રહ્યો છે. તો સની લીયોનીની પુત્રી નિશા પણ જોવા મળી હતી. સની લીયોનીનો પતિ ડેનિયલ નિશાને લેવા પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન