Ajay Devgn's Son Yug Did Something In front of Camera men That Amaze Everyone
  • Home
  • Videos
  • અજય દેવગનનાં દીકરાએ કેમેરામેન સામે કરી એવી હરકત કે કાજોલ પણ ચોંકી ગઈ

અજય દેવગનનાં દીકરાએ કેમેરામેન સામે કરી એવી હરકત કે કાજોલ પણ ચોંકી ગઈ

 | 11:16 am IST

બોલિવુડમાં સ્ટાર્સનાં બાળકોની પોપ્યુલારિટી સોશિયલ મીડિયા પર ઘણી ઝડપથી ફેલાઇ રહી છે. અત્યારે બોલિવુડ સ્ટાર અજય દેવગનનો દીકરો યુગ દેવગન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અજય દેવગન અને કાજોલ પોતાના દીકરા-દીકરી સાથે બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન સામે કેમેરામેન ફૉટો ક્લિક કરી રહ્યો હતો. આ દરમિયાન યુગે એવી હરકત કરી કે કેમેરામેન જોઇને ચોંકી ગયો હતો.

યુગે પપરાઝીને જોઇને જીભ નીકાળી અને હસવાનું શરૂ કરી દીધું હતુ. યુગની આ હરકત જોઇને કાજોલ પણ ચોંકી ગઇ અને તેણે યુગને નજીક બોલાવીને આવુ કરવાની ના કહી હતી, ત્યાબાદ કાજોલે કેમેરા પર્સનને ફૉટો ક્લિક કરવાની ના કહી હતી.