Akali Dal MLA Manjinder Singh Sirsa Slaps A 1984 Riots Case Convict In Patiala House Court
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ધારાસભ્યએ કોર્ટના પરિસરમાં જ દોષિતને ઝીંકી દીધી થપ્પડ

Video : ધારાસભ્યએ કોર્ટના પરિસરમાં જ દોષિતને ઝીંકી દીધી થપ્પડ

 | 7:24 pm IST

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 1884ના સિખ રમખાણ કેસમાં આજે સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં અવતાર સિંહ અને હરદેવ સિંહની હત્યાના આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને આગામી 20 નવેમ્બરે તેમને સજા ફટકારવામાં આવશે. સુનાવણી બાદ કોર્ટ પરિસરમાં અકાલી દળના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરક્ષાએ એક દોષીતને થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારવાનો આ વીડિયો પણ વાયરલ થયો છે. પોલીસકર્મી દોષિતોએને સુરક્ષા ઘેરા વચ્ચે કોર્ટરૂમમાંથી બહાર લાવવામાં આવી રહ્યાં હતાં તે દરમિયાન જ સિરસાએ એક આરોપીને થપ્પડ મારી દીધી હતી. જોકે પોલીસે સક્રિયતા દાખવી સિરસાને અલગ કર્યા હતાં.