ટાઈગર શ્રોફના સોંગમાં નજરે પડેલી આકાંક્ષા શર્માના હોટ અને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયામાં થયા વાયરલ
ટાઈગર શ્રોફ (tTiger Shroff)ના સોંગના ટ્રેલરમાં નજરે પડેલી આકાંક્ષા શર્મા (Akanksha Sharma)એ લોકોના દિલ જીતી લીધા છે. જાણો કોણ છે આ ખુબસુંદર હસીના જેના આ બોલ્ડ ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ નવી અભિનત્રી આકાંક્ષા શર્મા(Akanksha Sharma)એ બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની સાથે તેમના નવા મ્યુઝિક વીડિયો ‘કૈસનોવા’માં કામ કર્યું છે. આ સોંગ આજે રિલીઝ થઈ રહ્યું છે. પરંતુ સોંગનું ટ્રેલર સામે આવતા જ આકાંક્ષા શર્મા(Akanksha Sharma)ના ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આકાંક્ષા શર્મા (Akanksha Sharma) આ પહેલા મ્યૂઝિક વીડિયો આઈ એમ એ ડિસ્કો ડાંસર 2.0માં ટાઈગરની સાથે જોવા મળી હતી. હાલ આ અભિનેત્રીના ફોટો ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યા છે. લોકો આ ફોટને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન