akash ambani and shloka mehta Romantic Kiss Video
  • Home
  • Videos
  • Featured Videos
  • આકાશ અને શ્લોકાનો રોમેન્ટિક કિસ કરતો Video થયો વાઇરલ

આકાશ અને શ્લોકાનો રોમેન્ટિક કિસ કરતો Video થયો વાઇરલ

 | 2:24 pm IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચના રોજ લગ્ન બંધનમાં બંધાઇ ગયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન મુંબઇ સ્થિત જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. લગ્નનો ઉત્સવ 3 દિવસ ચાલ્યો હતો. 11મી માર્ચે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાનું ભવ્ય રિસેપ્શન યોજાયુ હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે.

તેવામાં આકાશ અને શ્લોકાનો કિસિંગ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ડાંસ કરતા સમયે આકાશ અને શ્લોકાને ફેમિલી અને મિત્રો ડિમાન્ડ કરી રહ્યા છે કે તે રોમેન્ટિક રીતે કિસ કરે. જેમાં લોકલાગણીને માન આપી આકાશે શ્લોકાને કિસ કરી હતી. જેથી શ્લોકા શરમાઇને લજામણી બની ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન