Akash Ambani Introduces his Wife Shloka Mehta after Wedding
  • Home
  • Videos
  • Featured Videos
  • લગ્ન બાદ જ આકાશે પત્ની શ્લોકાનો પરિચય કરાવતા ફોટોગ્રાફર્સને કહ્યું કે…

લગ્ન બાદ જ આકાશે પત્ની શ્લોકાનો પરિચય કરાવતા ફોટોગ્રાફર્સને કહ્યું કે…

 | 6:09 pm IST

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા વેપારી રસલ મહેતાની દીકરી શ્લોકા મહેતાના લગ્ન શનિવારે થયા હતા. આ વેડિંગ સેરેમની દેશના સૌથી મોટા કોર્પોરેટ ઘરાનાના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નવનિર્માણિત સંમેલન કેન્દ્રમાં પૂર્ણ થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે હવે લગ્ન બાદ આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લગ્ન બાદ આકાશ અંબાણી પત્ની શ્લોકા મહેતા સાથે ફોટો ક્લિક કરાવવા પહોંચ્યો હતો. જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં આકાશ અંબાણી ફોટોગ્રાફર્સ અને મીડિયા પર્સન્સને કહે છે કે,‘મારી પત્નીથી મળે’ આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ઝડપથી શેર પણ થઈ રહો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન