અક્કીની આગવી મકરસંક્રાંતિ, દીકરી નિતારાએ આવી રીતે આપ્યો સાથ Video - Sandesh
  • Home
  • Videos
  • અક્કીની આગવી મકરસંક્રાંતિ, દીકરી નિતારાએ આવી રીતે આપ્યો સાથ Video

અક્કીની આગવી મકરસંક્રાંતિ, દીકરી નિતારાએ આવી રીતે આપ્યો સાથ Video

 | 9:20 am IST

મકરસંક્રાંતિના શુભ દિવસને અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ઉજવણી કરી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમા તે દીકરી સાથએ પતંગ ઉડાવી રહ્યો છે. અક્ષય જ્યાં પતંગ ઉડાવી રહ્યો છે. ત્યાં જ નિતારાએ ફીરકી પકડી રાખી છે. વીડિયો શેર કરતા એક્ટરે લખ્યુ-‘મળો ડેડીની નાની હેલ્પરને. પિતા-પુત્રી સાથે આકાશમાં પતંગ ઉડાવાની રિવાજને યથાવત પરાખતા. તમામ લોકોને મકરસંક્રાંતિની શુબેચ્છા.’