રિસેપ્શન પાર્ટીમાં અનિલ કપુરે અક્ષય કુમારની સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રિસેપ્શન પાર્ટીમાં અનિલ કપુરે અક્ષય કુમારની સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

રિસેપ્શન પાર્ટીમાં અનિલ કપુરે અક્ષય કુમારની સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

 | 5:17 pm IST

સોનમ કપૂરના રિસેપ્શનમાં અનિલ કપૂર ફુલ ઓન મસ્તીમાં તેમજ ડાંસ કરતા જોવા મળ્યાં. તેમણે સુપરહિટ સોગ્ન ‘માઇ નેમ ઇઝ ખલન’ અને ફિલ દિલ ધડકને દો તેમજ ‘ગલ્લા ગૂડિયા’ગીત પર જોરદાર ડાન્સ કર્યો. તેનો આ વીડિયો સામે આવ્યો જેમાં ખિલાડી અક્ષય કુમારની સાથે ભાંગડા કરતા જોવા મળ્યાં. વીડિયોમાં અનિલ કપૂર અક્ષય કુમારને ડાન્સ ફ્લોરમાં લઇને જાય છે. પછી બંને ‘દિલ ધડકને દો’ના પોપ્યુલર સોન્ગ ‘ગલ્લા ગુડિયા’ ભાંગડા કરે છે. તે દરમિયાન અનિલ કપૂર ઘણાં ઉત્તેજિત જોવા મળ્યાં. તે દરમિયાન અનિલ કપૂર સિગ્નેચર સ્ટેપ પણ કરતા જોવા મળ્યાં. વીડિયોમાં કરીના કપૂર, સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર પણ ડાન્સ કરતી જોવા મળી.