Akshay Kumar filhall song actress Nupur Sanon bold And bikini pics viral
  • Home
  • Featured
  • અક્ષય કુમાર સાથે એક ગીતથી પ્રખ્યાત થયેલી અભિનેત્રીના બિકીનીમાં Pics વાયરલ, જોઇને છુટી જશે પરસેવો

અક્ષય કુમાર સાથે એક ગીતથી પ્રખ્યાત થયેલી અભિનેત્રીના બિકીનીમાં Pics વાયરલ, જોઇને છુટી જશે પરસેવો

 | 11:41 am IST

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનની નાની બહેન અને અક્ષય કુમારની સાથે ફિલહાલ વીડિયોમા નજરે પડી ચુકેલી નુપૂર સેનને તેના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. નુપૂર તેના લુક્સને લઇને હંમેશા દિગ્ગજ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

નુપુર હાલ તેના બિકીની લુકને લઇને ચર્ચામાં છે. ખરેખર, હાલમાં નુપુર સ્વીમિંગ પુલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમા તેણે ગ્રીન કલરની બિકીનીમાં હોટ અવતાર નજરે પડી રહ્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. ફેન્સ દ્રારા તેની આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન