Akshay kumar's funny photos at Airport
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • અક્ષયે એરપોર્ટ પર કર્યુ એવું કે જોનારા પણ ચોંક્યા, Photos

અક્ષયે એરપોર્ટ પર કર્યુ એવું કે જોનારા પણ ચોંક્યા, Photos

 | 5:53 pm IST

અક્ષય કુમાર હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના મ્યૂઝિક લોન્ચ પર ડાન્સ કરતા નજર આવ્યા હતા. ત્યારે અક્ષયી એનર્જિનો વધુ એક દાખલો એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અક્ષય કુમાર જેમ એરપોર્ટ પર પહોંચ્યો, તેમ કેમેરાની સામે તેને શરારત સૂઝી હતી. તે અચાનક એરપોર્ટ પર એક નાના થાંભલા પર ચઢવા લાગ્યા હતા. ઓ પોલ પર બેલેન્સ બનાવવા માટે તેણે ત્યાં હાજર સિક્યુરિટીની મદદ લીધી હતી. આખરે તે સફળ રીતે પોલ પર ચઢી ગયો હતો. પછી તેણે સ્માઈલ સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.