Alaya F debut in Bollywood with film Jawani Jaanman, see the Pictures
  • Home
  • Featured
  • ખૂબ જ બોલ્ડ છે ‘જવાની જાનેમન’ની આ એક્ટ્રેસ, ઇન્ટરનેટ પર આગ લગાવે છે તેની Hot તસવીરો

ખૂબ જ બોલ્ડ છે ‘જવાની જાનેમન’ની આ એક્ટ્રેસ, ઇન્ટરનેટ પર આગ લગાવે છે તેની Hot તસવીરો

 | 11:54 pm IST

છેલ્લા બે વર્ષથી બોલિવૂડમાં એક્ટ્રેસના ડેબ્યૂનો ચલણ વધ્યો છે. જુલાઈ, 2018માં પહેલા જ્હાન્વી કપૂર, પછી સારા અલી ખાન, અન્નયા પાંડે અને હવે એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અને કબીર બેદીની પૌત્રી અલાયા એફ(Alaya F). તાજેતરમાં સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘જવાની જાનેમન’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અલાયાની કેટલીક બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો સામે આવી છે.

અલાયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ માટે તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર અલાયાની કેટલીક એવી તસવીરો છે જે ખૂબ જ હોટ છે. અલાયાની આ તસવીરોને ફેન્સ પણ ઘણી પસંદ કરે છે અને શેર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ એક્ટ્રેસની ફિલ્મ ‘જવાની જાનેમન’ ને ભારતમાં એક જ સપ્તાહમાં લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન