Alia Bhatt And Neetu Kapoor at Manish Malhotra Father's Prayer Meet
  • Home
  • Featured
  • મનિષ મલ્હોત્રાના પિતાની પ્રાર્થનાસભામાં ભાવિ સાસુ સાથે જોવા મળી આલિયા ભટ્ટ

મનિષ મલ્હોત્રાના પિતાની પ્રાર્થનાસભામાં ભાવિ સાસુ સાથે જોવા મળી આલિયા ભટ્ટ

 | 9:08 pm IST

 

મનિષ મલ્હોત્રાના પિતાનું નિધન 18 નવેમ્બરે થયું હતું. આજે તેમની પ્રાથનાસભા રાખવામાં આવી હતી. જેમાં મનિષ મલ્હોત્રાના મિત્રો તેમજ બોલિવૂડની હસ્તીઓ સામેલ થઈ હતી. પ્રાથનાસભામાં આલિયા ભટ્ટ ભાવિ સાસુ નીતુ કપૂર સાથે જોવા મળી હતી. તો સોનાક્ષી સિન્હા પોતાની મમ્મી સાથે જોવા મળી હતી. અનિલ કપૂર અનન્યા પાંડે, કરણ જોહર, કૃતિ સનોન જેવી હસ્તીઓ પણ પ્રાથનાસભામાં સામેલ થઈ હતી. મુંબઈની એક હોટેલમાં રાખવામાં આવેલ પ્રાથનાસભામાં આલિયા ભટ્ટ નીતુ કપૂર સાથે વાતો કરતાં જોવા મળી હતી. અને બંને વચ્ચેનું બોન્ડિંગ બેસ્ટ હોય તેમ જોવા મળી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન