Alia Bhatt and Ranbir Kapoor's photos from Brahmastra sets in Varanasi
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ‘બ્રહ્માસ્ત્ર’નાં શુટિંગની રોમેન્ટિક તસવીરો થઈ વાયરલ, આલિયા-રણબીરનો લૂક…

PHOTOS: ‘બ્રહ્માસ્ત્ર’નાં શુટિંગની રોમેન્ટિક તસવીરો થઈ વાયરલ, આલિયા-રણબીરનો લૂક…

 | 3:45 pm IST

‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનું શુટિંગ કેટલાય સમયથી ચાલી રહ્યું છે એવામાં સોશિયલ મીડિયામાં ‘બ્રહ્માસ્ત્ર’ નાં સેટની કેટલીક તસવીરો વાયરલ થતી જોવા મળી રહી છે. કે જેમાં આલિયા અને રણબીર કપૂર કોઈ રોમેન્ટિક સીન શુટ કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. લાલ ડ્રેસમાં વાયરલ થયેલી આ તસવીરો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની નવી ફિલ્મ આવી રહી છે ‘બ્રહ્માસ્ત્ર’. એનું શૂટિંગ 2 જૂન, રવિવારે યાત્રાધામ વારાણસીમાં ગંગા નદીમાં એક નૌકા પર કરવામાં આવ્યું હતું અને રણબીર-આલિયાએ એમાં ભાગ લીધો હતો. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ આ વર્ષની 20 ડિસેંબરે રિલીઝ કરવાનું નિર્ધારવામાં આવ્યું છે. તો તમે પણ જુઓ શુટિંગ દરમિયાનનાં દ્રશ્યો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન