alia bhatt dance on tip tip barsa pani and launching a channel
  • Home
  • Videos
  • Featured Videos
  • આલિયા ભટ્ટ યુ-ટ્યુબ ચેનલ પાછળ ભાન ભૂલી, VIDEOમાં જુઓ કેવા ગાંડા કાઢ્યા!

આલિયા ભટ્ટ યુ-ટ્યુબ ચેનલ પાછળ ભાન ભૂલી, VIDEOમાં જુઓ કેવા ગાંડા કાઢ્યા!

 | 11:32 am IST

આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રની સાથે સાથે પોતાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહી છે. હાલમાં જ તેણે એક વીડિયો અપલોડ કર્યો છે અને તે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે કઈ રીતે ડાન્સ કરી રહી છે.

પીળી સાડી પહેરીને આલિયા ભટ્ટ મોહરાના ટીપ ટીપ બરસા પાની ગીત પર ડાન્સ કરી રહી છે. એક બાજુ આલિયા આ ગીત પર ડાન્સ કરી રહી છે તો બીજી તરફ એના મિત્રો તેના પર પાણી ઉડાડી રહ્યા છે. તો જુઓ તમે પણ આલિયાનો આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન