Alia Bhatt new Photo Shoot Pictures goes viral on social Media
  • Home
  • Featured
  • આલિયા ભટ્ટના ગ્લેમરસ અંદાજે જીત્યા ફેન્સના દિલ, 11 લાખથી વધુ લોકોએ જોઈ લેટેસ્ટ તસવીરો

આલિયા ભટ્ટના ગ્લેમરસ અંદાજે જીત્યા ફેન્સના દિલ, 11 લાખથી વધુ લોકોએ જોઈ લેટેસ્ટ તસવીરો

 | 8:41 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ટૂક સમયમાં ઇન્ડ્રસ્ટીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આલિયા બોલિવૂડની દમદાર એક્ટ્રેસમાંથી એક છે. હાલ આલિયા તેની એક્ટિંગની સાથે તેના લુક્સ અને ફોટોશૂટને લઈ ચર્ચામાં છે.

આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં નવા ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં આલિયા ભટ્ટ ખૂબજ સુંદર દેખાઈ રહી છે. આલિયાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે. સાથે બ્લેક કલરની હીલ્સ પણ પહેરી છે. આ લુક્સમાં આલિયા ખૂબજ ગ્લેમરસ નજરે આવી રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો આલિયાની આવનારી મૂવી ‘બ્રહ્માસ્ત્ર’ છે જે 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયાની સાથે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન