સફેદ ગાઉનમાં સજ્જ આલિયા લાગી રાજકુમારી, pics થયા વાઇરલ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સફેદ ગાઉનમાં સજ્જ આલિયા લાગી રાજકુમારી, pics થયા વાઇરલ

સફેદ ગાઉનમાં સજ્જ આલિયા લાગી રાજકુમારી, pics થયા વાઇરલ

 | 2:27 pm IST

શાહરુખ ખાનના ઘરે બોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં બી-ટાઉનના જાણીતા ચહેરા જોવા મળ્યા હતા પરંતુ તેમાં ઉડીને આંખે વળગે તેવી સુંદર આલિયા ભટ્ટ લાગી રહી હતી. આલિયા ભટ્ટ આ પાર્ટીમાં સફેર સ્ટ્રેપલેસ ગાઉન પહેરીને પહોંચી હતી. આલિયા આ ગાઉનમાં એક રાજકુમારી જેવી લાગી હતી. આલિયાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.