Alia Bhatt reacts to December wedding with Ranbir Kapoor
  • Home
  • Featured
  • PHOTOS: ડિસેમ્બરમાં રણબીર સાથે સગાઈ બાબતે આલિયાનું ખુલ્લુું નિવેદન, દિલથી કહ્યું કે…

PHOTOS: ડિસેમ્બરમાં રણબીર સાથે સગાઈ બાબતે આલિયાનું ખુલ્લુું નિવેદન, દિલથી કહ્યું કે…

 | 3:38 pm IST

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના લગ્નની વાતોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું કે, બંને ડિસેમ્બરમાં સગાઈ કરવાના છે. તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થતાં જ તે સગાઈ કરશે. હવે આલિયાએ આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મને ખાતરી નથી કે હાલમાં કઈ અફવા ચાલી રહી છે. મને લાગે છે કે દર ત્રણ અઠવાડિયે લગ્નની નવી તારીખ અફવા સ્વરૂપે ઉડે છે. મને આ ખૂબ જ મનોરંજક લાગે છે.

જ્યારે તેઓએ અયાન મુખર્જીના નિર્દેશનમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે બંને વચ્ચે સંબંધ બંધાયો હતો. એક વાતચીતમાં આલિયાએ આ સંબંધ વિશે વાત કરી હતી કે, આ સંબંધ નથી. પણ મિત્રતા છે. હું આ બધી સચ્ચાઈ અને પ્રામાણિકતા સાથે કહી રહી છું. આ મિત્રતા સુંદર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન