Alia celebrated Mahesh Bhatt's birthday late night with BF Ranbir Kapoor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BF રણબીર કપૂર સાથે મોડી રાતે આલિયાએ સેલિબ્રેટ કરી પપ્પા મહેશ ભટ્ટની બર્થડે, ચર્ચામાં છે આ Pics

BF રણબીર કપૂર સાથે મોડી રાતે આલિયાએ સેલિબ્રેટ કરી પપ્પા મહેશ ભટ્ટની બર્થડે, ચર્ચામાં છે આ Pics

 | 4:15 pm IST
  • Share

બોલિવૂડ દિગ્ગજ ફિલ્મમેકર મહેશ ભટ્ટ 73મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. ભલે તેમનો બર્થ ડે આજે હોય પરંતું સેલિબ્રેશન રવિવાર રાતથી જ શરૂ થઇ ગયું છે. પપ્પા મહેશ ભટ્ટના બર્થડે પર આલિયા ભટ્ટે મિડનાઇટ બર્થ ડે સેલિબ્રેશન કર્યું છે. જેની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરો આલિયા અને પૂજા બન્નેએ શેર કરી છે. આ સેલિબ્રેશનમાં આલિયાના બોયફ્રેન્ડ અને અભિનેતા રણબીર કપૂર પણ સામેલ છે. જ્યારે સોની રાજદાન વીડિયો કોલ દ્વારા આ સેલિબ્રેશનનો ભાગ બન્યા છે. તો આવો જોઇએ વાયરલ તસવીરો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો