O...La...Laaaa... આ Photos જોશો તો, સૈફ-શાહરૂખ-શ્રીદેવીની દીકરીઓને પણ ભૂલી જશો - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • O…La…Laaaa… આ Photos જોશો તો, સૈફ-શાહરૂખ-શ્રીદેવીની દીકરીઓને પણ ભૂલી જશો

O…La…Laaaa… આ Photos જોશો તો, સૈફ-શાહરૂખ-શ્રીદેવીની દીકરીઓને પણ ભૂલી જશો

 | 10:52 am IST

બોલિવુડ સ્ટાર કિડ્સમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન, શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર, શાહરૂખની દીકરી સુહાના ખાન તેમજ સંજય લીલા ભણશાળીની દીકરી હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ લિસ્ટમાં એક ગ્લેમરસ નામ ઉમેરાયું છે. તે છે કબીર બેદીની પૌત્રી અને પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા. આલિયા મીડિયાથી દૂર રહે છે અને તે માંડ ક્યારેક બોલિવુડ પાર્ટીઝમાં જોવા મળતી હોય છે. તેમ છતાં તે ટોપ સ્ટાર કિડ્સના લિસ્ટમાં સામેલ છે. આલિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલ જ તેણે કરાવેલું એક ફોટોશૂટની તસવીરો તેણે શેર કરી છે.