Aliya in 'Sadak 2' See hot PHOTOS viral on social media
  • Home
  • Photo Gallery
  • ‘સડક 2’માં દેખાતા પહેલા આલિયાએ દરેક રસ્તા પર સિક્કો પાડી દીધો! જુઓ હોટ PHOTOS

‘સડક 2’માં દેખાતા પહેલા આલિયાએ દરેક રસ્તા પર સિક્કો પાડી દીધો! જુઓ હોટ PHOTOS

 | 11:26 am IST

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના કેટલાંક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે. પીચ કલરના સુંદર ગાઉનમાં આલિયા એક પરી જેવી દેખાઈ રહી છે. હાલનાં દિવસોમાં તે ફિલ્મો સિવાય રણબીર કપૂર સાથે સંબંધોને લઈને પણ ચર્ચામાં છે.

રણબીરની સાથે આલિયા પહેલીવાર મોટા પડદા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે આવવાની છે. આલિયાની આ ફોટો પર લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. આ સિવાય કોઈ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં પણ પહેલીવાર કામ કરવા જઈ રહી છે.

મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2માં આલિયા આદિત્ય કપૂરની સાથે દેખાશે એવા પણ એક સમાચાર છે. આ દિવસોમાં આલિયા રણબીર કપૂરની સાથે પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તો જુઓ આલિયાનો આ નવો અવતાર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન