alligator walks up to florida woman door video viral
  • Home
  • Featured
  • કાળી રાત્રે અચાનક ઘરનાં દરવાજા પર મગરે કર્યો હુમલો, વાયરલ વીડિયો જોઈ ધબકારા વધી જશે!

કાળી રાત્રે અચાનક ઘરનાં દરવાજા પર મગરે કર્યો હુમલો, વાયરલ વીડિયો જોઈ ધબકારા વધી જશે!

 | 6:19 pm IST

હાલમાં એક મગરનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ભલભલાને ડરાવી દે તેવો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અડધી રાત્રે એક દરવાજા પર મગર ચઢવાની ટ્રાય કરી રહ્યો છે. દિવાલ પર લાગેલા અમુક ફોટા પર મોઢું ફાડીને જોઈ રહ્યો છે અને દરવાજા પર ચઢવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે સફળ નથી થતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે અને વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો જૂનો છે પરંતુ હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો લોકોને ગમી રહ્યો છે અને લોકો લાઈક્સ તેમજ કોમેન્ટ આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે હું ડરી ગયો, તો વળી કોઈએ કહ્યું કે- આ તો હેરાન કરનારી વાત છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન