Alluring pictures of actress Raima Sen viral on social media
  • Home
  • Featured
  • રાયમા સેનના હોટ PHOTOSથી ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ, જોઈને ફેન્સ સુંદરતા પર મોહી ગયાં!

રાયમા સેનના હોટ PHOTOSથી ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ, જોઈને ફેન્સ સુંદરતા પર મોહી ગયાં!

 | 10:52 pm IST

રાયમા સેન(Raima Sen) એક હિટ અભિનેત્રી છે. તેમણે બોલિવૂડ(Bollywood)માં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની બોલ્ડ અભિનેત્રી તરીકેની પણ છાપ છે. રાયમા સેન(Raima Sen)ની સૌપ્રથમ હિન્દી મૂવી(Bollywood) આવી તેને લાંબા વર્ષો વીતી ગયા છે. આમ છતાં બોલિવૂડમાં તેની ઝાઝી ફિલ્મો નથી આવી. આ બાબતે અભિનેત્રી કહે છે કે પાંચ વર્ષ પહેલાં સુધી મેં હિન્દી ફિલ્મોદ્યોગમાં ઘણું કામ કર્યું હતું. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં મેં ઘણી સારી બંગાળી ફિલ્મો કરી. મેં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ સર્જકો સાથે કામ કર્યું. અને મારી મૂવીઝને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. ત્યારે હવે રાયમા(Raima Sen)ના કેટલાક હોટ અને બોલ્ડ ફોટો શેર કરવામાં આવી રહ્યા છે જેના લીધે અભિનેત્રી ચર્ચામાં આવી છે. તો જુઓ અહીં આ ફોટો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન