Alluring pictures of Ruhi Singh viral on social media
  • Home
  • Featured
  • કેલેન્ડર ગર્લથી એન્ટ્રી કરનારી હોટ અભિનેત્રીએ ધૂમ મચાવી, PHOTOS જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

કેલેન્ડર ગર્લથી એન્ટ્રી કરનારી હોટ અભિનેત્રીએ ધૂમ મચાવી, PHOTOS જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં

 | 7:55 pm IST

મધુર ભંડારકરની ડ્રામા ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા રૂહી સિંહે પોતાની અદભૂત તસવીરોથી તેના ચાહકોને પ્રભાવિત કરવામાં કંઈ કસર છોડી નથી. જયપુરના ‘પિંક સિટી’ માં જન્મેલી રૂહીએ સિંગર બનવાનું સપનું જોયું હતું.

જો કે, તેના માટે નસીબમાં કંઈક બીજું લખાયું હતું. તેણી 2011માં મોડેલિંગ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી અને ત્યારબાદથી તેણે પાછળ વળીને નથી જોયું. જ્યારે તેણે 2012માં ફેમિના મિસ ઈન્ડિયામાં ભાગ લીધો ત્યારે તેણીને ટોચની 10માં સ્થાન મેળવ્યું હતું. હાલમાં રૂહીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે જેના કારણે તે ચર્ચામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન