Amazing Music without Music Instruments
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : આ બાળકોનું ‘હાથ બનાવટી’ મ્યૂઝિક સાંભળી માથુ ખંજવાળતા રહી જશો

Video : આ બાળકોનું ‘હાથ બનાવટી’ મ્યૂઝિક સાંભળી માથુ ખંજવાળતા રહી જશો

 | 3:49 pm IST

લગ્ન હોય કે પાર્ટી મ્યુઝીક વાગતાની સાથે જ લોકોના પગ થિરકવાના શરૂ થઈ જાય છે. મ્યુઝિક પાછળ લોકો ભારે દિવાના હોય છે. પછી ભલે તે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા લાઈવ મ્યુઝિક હોય કે પછી ડીજે. મ્યુઝિક માટે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ હોય તે અનિવાર્ય છે. પરંતુ ડ્રમ, પિયાનો, હાર્મોનિયમ કે અન્ય કોઈ મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ વગર મ્યુઝીક વાગે તો સૌકોઈને નવાઈ લાગે. આવુ જ કંઈક આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. જેમાં બે નાના બાળકો મોઢે અને હાથ વડે અફલાતૂન મ્યુઝિક વગાડી રહ્યાં છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ ધુમ મચાવી રહ્યો છે.