Amazing Talent: Small Boy Batting Video Viral on Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: ‘જૂનિયર ક્રિસ ગેઈલ’, દરેક બોલ પર માર્યા એવાં શોટ્સ કે યુવરાજની 6 બોલ પર 6 સિક્સને ભૂલી જશો

VIDEO: ‘જૂનિયર ક્રિસ ગેઈલ’, દરેક બોલ પર માર્યા એવાં શોટ્સ કે યુવરાજની 6 બોલ પર 6 સિક્સને ભૂલી જશો

 | 10:13 am IST
  • Share

હાલ સોશિયલ મીડિયામાં એક નાના બાળકનો ક્રિકેટ રમતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સીડિયો પર ઉભેલો આ બાળક દરેક બોલ પર એવાં શોટ મારે છે કે તેને જોઈ ભલભલાં ક્રિકેટરો પણ મોઢામાં આંગળા નાખી દે છે. અને નાના બાળકની આ ગજબની પ્રતિભા જોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બાળકની ઉંમર કેટલી હશે તેનો અંદાજો નથી, અને વીડિયો ક્યાંનો છે તે અંગે પણ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પણ જે રીતે બાળક બેટિંગ કરી રહ્યો છે તેને જોઈને સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા છે. અને સોશિયલ મીડિયામાં લોકો તેને જુનિયર ક્રિસ ગેઈલ કહી રહ્યા છે. એટલું જ નહીં પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ આ વીડિયો શેર કર્યો છે. એક યુઝરે લખ્યું કે, તે યુવરાજ સિંહના બ્રોડના લગાવેલાં 6 સિક્સની યાદ અપાવે છે. પાર્કમાં 360 ડિગ્રી શોટ્સ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન