એમેઝોન કંપનીએ ગાંધીજીનું કર્યું અપમાન - Sandesh
  • Home
  • Videos
  • એમેઝોન કંપનીએ ગાંધીજીનું કર્યું અપમાન

એમેઝોન કંપનીએ ગાંધીજીનું કર્યું અપમાન

 | 4:22 pm IST

અમેઝોન કંપની સતત ભારતીયોની ભાવનાઓ સાથે રમી રહ્યું છે. તેના લીધે અમેઝોન સાથે જોડાયેલ વિવાદોનો હાલ કોઇ અંત જોવા મળી રહ્યો નથી. અમેઝોન અમેરિકાએ બાપુની તસવીરવાળી સ્લીપરનું ઑનલાઇન વેચાણ શરૂ કર્યું છે.

થોડાંક દિવસ પહેલાં જ અમેઝોન કેનેડાએ ત્રિરંગાવાળા ડોરમેટ્સનું વેચાણ શરૂ કર્યું હતું. તેના પર વિવાદ થતાં સુષ્મા સ્વરાજના ટ્વીટ બાદ અમેઝોને આ પ્રોડક્ટ પાછી ખેંચી લીધી હતી.