lets see this holy dham ambaji
  • Home
  • Videos
  • Featured Videos
  • હાજરાહજૂર અંબાજીમાં બિરાજમાન માં અંબે, જુઓ Video

હાજરાહજૂર અંબાજીમાં બિરાજમાન માં અંબે, જુઓ Video

 | 10:30 am IST

નવરાત્રિમાં અંબાજી માતાના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે મા અંબાના દર્શન કરવા લાખો ભક્તો ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીધામ પધારતા હોય છે. જ્યાં મા અંબા હાજરાહજૂર છે. એવા આ ધામમાં આસો માસની નવરાત્રિનુ અનેરુ મહત્વ છે. અંબાજીની ચાચર ચોકમાં ગરબે ઘુમીને માઈભક્તો ધન્ય બનતા હોય છે તો આવો દર્શન કરીએ આ પવિત્ર ધામના.